# આપણી આશાની કરેલી કબૂલાતમાં દ્રઢ રહીએ "આપણે સતત લોકોને કહેતા રહીએ કે ઈશ્વરે આપેલા વચનો ફળીભૂત કરેશે એ અમારો વિશ્વાસ અને ભરોસો છે" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ) # અસ્થિર "ખાતરી ન હોય એવું" # જે દિવસ પાસે આવે છે તરફ:ઈસુના પાછા આવવાના દિવસ નજીક આવી રહ્યો છે