gu_tn/HEB/10/19.md

1.1 KiB

પરમપવિત્રસ્થાન

ઈશ્વરની હાજરી (જુઓ: અર્થાલંકાર)

તેમનું શરીર

તરફ: "તેમનું મરણ"

પડદામાં થઈને

પૃથ્વી પરનો મંદિરનો પડદો લોકો અને ઈશ્વરની સાચી હાજરી વચ્ચે અલગતા પ્રદર્શિત કરે છે,

ઈશ્વરનું ઘર

બધાં વિશ્વાસીઓ

પૂરેપૂરી ખાતરી

ભરોસાની મજબુત લાગણી

હૃદયને છંટકાવથી શુદ્ધ

તરફ: હૃદયો જે ઈશ્વરે ઈસુના રક્તના છંટકાવથી શુદ્ધ કર્યાં છે" (જુઓ: અર્થાલંકાર અને સ્પષ્ટ અને અસ્પષ્ટ)

છંટકાવ

૯:૧૯માં જી ભાષાંતર કર્યું તેમ