# પરમપવિત્રસ્થાન ઈશ્વરની હાજરી (જુઓ: અર્થાલંકાર) # તેમનું શરીર તરફ: "તેમનું મરણ" # પડદામાં થઈને પૃથ્વી પરનો મંદિરનો પડદો લોકો અને ઈશ્વરની સાચી હાજરી વચ્ચે અલગતા પ્રદર્શિત કરે છે, # ઈશ્વરનું ઘર બધાં વિશ્વાસીઓ # પૂરેપૂરી ખાતરી ભરોસાની મજબુત લાગણી # હૃદયને છંટકાવથી શુદ્ધ તરફ: હૃદયો જે ઈશ્વરે ઈસુના રક્તના છંટકાવથી શુદ્ધ કર્યાં છે" (જુઓ: અર્થાલંકાર અને સ્પષ્ટ અને અસ્પષ્ટ) # છંટકાવ ૯:૧૯માં જી ભાષાંતર કર્યું તેમ