gu_tn/HEB/10/08.md

21 lines
1.2 KiB
Markdown

# જેમ ઉપર નોધ્યું છે તેમ
તરફ: "મેં જેમ લખ્યું, ઈસુએ કહ્યું"
# બલિદાન, અર્પણ, અથવા સંપૂર્ણ દહાનાર્પણ
૧૦: ૫
૬માં જેવું ભાષાંતર કર્યું તેમ.
#
બલિદાન જે કરવામાં આવ્યું
તરફ, નવું વાક્ય શરુ કરતા. "આ બધા બલિદાનો લોકો અર્પણ કરતા" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# જુઓ,
હું જે કહેવાનો છુ તે પ્રત્યે ધ્યાન આપો."
# ઈશ્વરની ઇચ્છાથી આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે
"ઈશ્વર ઇચ્છતા હતા કે ખ્રિસ્ત પોતાનું બલિદાન આપે, અને તે બલિદાને આપણને શુદ્ધ કર્યા છે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય અને સ્પષ્ટ અથવા અસ્પષ્ટ)