gu_tn/HEB/10/08.md

1.2 KiB

જેમ ઉપર નોધ્યું છે તેમ

તરફ: "મેં જેમ લખ્યું, ઈસુએ કહ્યું"

બલિદાન, અર્પણ, અથવા સંપૂર્ણ દહાનાર્પણ

૧૦: ૫

૬માં જેવું ભાષાંતર કર્યું તેમ.

બલિદાન જે કરવામાં આવ્યું

તરફ, નવું વાક્ય શરુ કરતા. "આ બધા બલિદાનો લોકો અર્પણ કરતા" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

જુઓ,

હું જે કહેવાનો છુ તે પ્રત્યે ધ્યાન આપો."

ઈશ્વરની ઇચ્છાથી આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે

"ઈશ્વર ઇચ્છતા હતા કે ખ્રિસ્ત પોતાનું બલિદાન આપે, અને તે બલિદાને આપણને શુદ્ધ કર્યા છે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય અને સ્પષ્ટ અથવા અસ્પષ્ટ)