gu_tn/HEB/09/13.md

1.9 KiB

છાંટવાથી.... અપવિત્રો પર રાખ નાખવાથી

યાજક રાખનો છંટકાવ અપવિત્રો પર કરે છે.

તો ખ્રિસ્ત, જે સનાતન આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત આપણા હૃદયને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલુ વિશેષ શુદ્ધ કરશે?

ખ્રિસ્તે સનાતન આત્માથી ઈશ્વરને દોષ વિનાનું અર્પણ કર્યાથી તેમનું રક્ત આપણા અંતઃકરણને નિર્જીવ કામોથી જીવંત ઈશ્વરને ભજવાને શુદ્ધ કરે છે" (જુઓ: અલંકારિક પ્રશ્ન)

ખ્રિસ્તનું રક્ત.... "આપણું અંતઃકરણ શુદ્ધ કરે છે

કેમ કે ખ્રિસ્તે આપણા માટે બલિદાન આપ્યું છે, તેથી હવે આપણા પાપો પ્રત્યે ગુનાની લાગણી વ્યક્ત કરવાની જરૂર નથી" (જુઓ: કોઈ નામ)

આપણું અંતઃકરણ

લખનાર અને વાંચનારનું અંતઃકરણ

આ કારણ માટે

"પરિણામ અર્થે " અથવા "આને કારણે"

દંડ

"સજા"

ઈશ્વરથી જેઓ તેડાયેલા છે

જેઓને ઈશ્વરે નીમ્યા છે અને તેમના દીકરા થવાને પસંદ કર્યાં છે.