gu_tn/HEB/04/14.md

749 B

આપણને એવો યાજક નથી કે જે આપણી લાગણી ન સમજે

"આપણને એવો યાજક છે કે જે આપણી લાગણીઓ મહેસુસ કરે છે" (જુઓ: બંને નકારાત્મક)

તે પાપ વિનાના છે

તરફ: "તેમને પાપ કર્યું નહિ"

કૃપાનું રાજ્યાસન

તરફ: ઈશ્વરનું રાજ્યાસન, જ્યાં કૃપા છે" અથવા "જ્યાં ઈશ્વર, કે જે મહાન, તે રાજ્યાસન પર બિરાજમાન છે" (જુઓ: કોઈ નામ)