# આપણને એવો યાજક નથી કે જે આપણી લાગણી ન સમજે "આપણને એવો યાજક છે કે જે આપણી લાગણીઓ મહેસુસ કરે છે" (જુઓ: બંને નકારાત્મક) # તે પાપ વિનાના છે તરફ: "તેમને પાપ કર્યું નહિ" # કૃપાનું રાજ્યાસન તરફ: ઈશ્વરનું રાજ્યાસન, જ્યાં કૃપા છે" અથવા "જ્યાં ઈશ્વર, કે જે મહાન, તે રાજ્યાસન પર બિરાજમાન છે" (જુઓ: કોઈ નામ)