gu_tn/HEB/03/12.md

1.5 KiB

તમારામાં કોઈનું હૃદય અવિશ્વાસથી દુષ્ટ થાય

"દુષ્ટ અવિશ્વાસી હૃદય હોય" અથવા "તમારામાં કોઈનું અવિશ્વાસી હૃદય જે તેને દુષ્ટતા તરફ લઇ જાય છે" (જુઓ: શબ્દની અભિવ્યક્તિ)

હૃદય જે ભટકી જાય છે

"હૃદય જે તમને ભટકાવે છે." તરફ: નવી વાક્ય રચના: "અવળે માર્ગે જવું નહિ."

જીવંત ઈશ્વર

શક્ય અર્થો: ૧) સત્ય ઈશ્વર જે ખરેખર જીવંત છે" (જુઓ: હ્યું ડી બી) અથવા ૨) "ઈશ્વર જે જીવન આપે છે"

જ્યાં સુધી આજ આવ્યું છે

ત્યાં હજી સુધી તક છે

પાપની દુષ્ટતાને લીધે તમારામાં કોઈનું હૃદય કઠણ થાય નહિ

હઠીલા જેવા થયા, બીજા તમને છેતરી જાય, અને પાપ કરો નહિ" (જુઓ: યુ ડી બી) અથવા "તમે પાપ કરો નહિ, પોતાને છેતરો નહિ, અને કઠણ થાઓ નહિ" (જુઓ: અવતાર)