# તમારામાં કોઈનું હૃદય અવિશ્વાસથી દુષ્ટ થાય "દુષ્ટ અવિશ્વાસી હૃદય હોય" અથવા "તમારામાં કોઈનું અવિશ્વાસી હૃદય જે તેને દુષ્ટતા તરફ લઇ જાય છે" (જુઓ: શબ્દની અભિવ્યક્તિ) # હૃદય જે ભટકી જાય છે "હૃદય જે તમને ભટકાવે છે." તરફ: નવી વાક્ય રચના: "અવળે માર્ગે જવું નહિ." # જીવંત ઈશ્વર શક્ય અર્થો: ૧) સત્ય ઈશ્વર જે ખરેખર જીવંત છે" (જુઓ: હ્યું ડી બી) અથવા ૨) "ઈશ્વર જે જીવન આપે છે" # જ્યાં સુધી આજ આવ્યું છે ત્યાં હજી સુધી તક છે # પાપની દુષ્ટતાને લીધે તમારામાં કોઈનું હૃદય કઠણ થાય નહિ હઠીલા જેવા થયા, બીજા તમને છેતરી જાય, અને પાપ કરો નહિ" (જુઓ: યુ ડી બી) અથવા "તમે પાપ કરો નહિ, પોતાને છેતરો નહિ, અને કઠણ થાઓ નહિ" (જુઓ: અવતાર)