gu_tn/GAL/06/17.md

2.5 KiB

હવેથી

આનો અર્થ એ પણ થાય “અંતિમ” અથવા “પત્રના અંત ભાગમા.”

કોઈ મને તસ્દી ન દે

આનો અર્થ ૧) પાઉલ ગલાતીઓને કહે છે કે કોઈ મને તસ્દી ન દે, “હું તમને આજ્ઞા કરું છું કે કોઈ મને તકલીફ ન આપે,” અથવા ૨) પાઉલ સર્વ ગલાતીઓને કહે છે કે કોઈ મને તકલીફ ન આપે, “હું આ તમ સર્વને જાણવું છું કે કોઈ મને તકલીફ ન આપે,” અથવા ૩) પાઉલ ઊંડી ઇચ્છા વ્યક્ત કરે છે, “હું ઈચ્છું છું કે કોઈ મને તકલીફ ન આપે.”

તકલીફ આપવી

આનો અર્થ ૧) “આ બાબતની મારી સાથે વાત કરો” (યુ ડી બી) અથવા ૨) “કષ્ટનું કારણ આપો” અથવા “મને ભારે કામ આપો.”

માટે હું ઈસુનું ચિહ્ન મારાં શરીરમાં રાખું છું

મારાં શરીરમાં રુઝેલા ઘાવ છે ઈસુમાં મારી સેવાને કારણે” અથવા “હાલ પણ મારાં શરીરમાં રુઝેલા ઘાવ છે કારણ કે હું ખ્રિસ્તનો છું”

ચિહ્નો

આનો અર્થ ૧) લડાઈમાં સૈનીક તરીકે વેઠેલા ઘાની નિશાની અથવા સેવામાં ખતરનાક કાર્યને લીધે અથવા ૨) ગુલામીમાં નિશાની આપવામાં આવે છે તે. (જુઓ: અર્થાલંકાર)

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો

“હું પ્રાર્થના કરીશ કે પ્રભુ ઈસુની દયા તમારા આત્માની સાથે હો”

ભાઈઓ

“ભાઈઓ અને બહેનો” અથવા “ઈશ્વરના કુંટુંબના સાથી સભ્યો”