gu_tn/GAL/06/17.md

21 lines
2.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હવેથી
આનો અર્થ એ પણ થાય “અંતિમ” અથવા “પત્રના અંત ભાગમા.”
# કોઈ મને તસ્દી ન દે
આનો અર્થ ૧) પાઉલ ગલાતીઓને કહે છે કે કોઈ મને તસ્દી ન દે, “હું તમને આજ્ઞા કરું છું કે કોઈ મને તકલીફ ન આપે,” અથવા ૨) પાઉલ સર્વ ગલાતીઓને કહે છે કે કોઈ મને તકલીફ ન આપે, “હું આ તમ સર્વને જાણવું છું કે કોઈ મને તકલીફ ન આપે,” અથવા ૩) પાઉલ ઊંડી ઇચ્છા વ્યક્ત કરે છે, “હું ઈચ્છું છું કે કોઈ મને તકલીફ ન આપે.”
# તકલીફ આપવી
આનો અર્થ ૧) “આ બાબતની મારી સાથે વાત કરો” (યુ ડી બી) અથવા ૨) “કષ્ટનું કારણ આપો” અથવા “મને ભારે કામ આપો.”
# માટે હું ઈસુનું ચિહ્ન મારાં શરીરમાં રાખું છું
મારાં શરીરમાં રુઝેલા ઘાવ છે ઈસુમાં મારી સેવાને કારણે” અથવા “હાલ પણ મારાં શરીરમાં રુઝેલા ઘાવ છે કારણ કે હું ખ્રિસ્તનો છું”
# ચિહ્નો
આનો અર્થ ૧) લડાઈમાં સૈનીક તરીકે વેઠેલા ઘાની નિશાની અથવા સેવામાં ખતરનાક કાર્યને લીધે અથવા ૨) ગુલામીમાં નિશાની આપવામાં આવે છે તે. (જુઓ: અર્થાલંકાર)
# આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો
“હું પ્રાર્થના કરીશ કે પ્રભુ ઈસુની દયા તમારા આત્માની સાથે હો”
# ભાઈઓ
“ભાઈઓ અને બહેનો” અથવા “ઈશ્વરના કુંટુંબના સાથી સભ્યો”