gu_tn/GAL/05/03.md

21 lines
1.6 KiB
Markdown

# સાક્ષી પૂરવી
“પ્રગટ કરવું” અથવા “સાક્ષીના રૂપમાં પ્રગટ થવું”
# દરેક વ્યક્તિ જેઓ સુન્નતીઓ છે
“દરેક વ્યક્તિ જે યહૂદી બની છે.” પાઉલ યહૂદીઓ માટે સુન્નત લક્ષણાલંકારનો ઉપયોગ કરે છે. (જુઓ: લક્ષણાલંકાર)
# આભારી
“બંધન” અથવા “ફરજ પાડવી” અથવા “ગુલ્લામ બનાવવું”
# શું કરવું
“પાલન કરવું”
# તમને ખ્રિસ્તથી અલગ કરવામાં આવ્યા છે
“તમે ખ્રિસ્તની સાથે તમારો સંબંધનો અંત આણ્યો છે”
# નિયમથી ન્યાયી થવાનું શોધો
“એ માર્ગ શોધો કે ઈશ્વર તમને નિયમનું પાલન કરેલા સારા જાહેર કરે.” નિયમ યહૂદીઓ માટે લક્ષણાલંકાર છે.
# તમે કૃપાથી દૂર થયા છો
જે માણસ એવો નિર્ણય કરે છે કે તેને ખ્રિસ્તની કૃપાની જરૂર નથી તેને પાઉલ ઊંચા સારા સ્થાનથી નીચે પડેલા માણસ સાથે સરખાવે છે.