gu_tn/GAL/05/03.md

1.6 KiB

સાક્ષી પૂરવી

“પ્રગટ કરવું” અથવા “સાક્ષીના રૂપમાં પ્રગટ થવું”

દરેક વ્યક્તિ જેઓ સુન્નતીઓ છે

“દરેક વ્યક્તિ જે યહૂદી બની છે.” પાઉલ યહૂદીઓ માટે સુન્નત લક્ષણાલંકારનો ઉપયોગ કરે છે. (જુઓ: લક્ષણાલંકાર)

આભારી

“બંધન” અથવા “ફરજ પાડવી” અથવા “ગુલ્લામ બનાવવું”

શું કરવું

“પાલન કરવું”

તમને ખ્રિસ્તથી અલગ કરવામાં આવ્યા છે

“તમે ખ્રિસ્તની સાથે તમારો સંબંધનો અંત આણ્યો છે”

નિયમથી ન્યાયી થવાનું શોધો

“એ માર્ગ શોધો કે ઈશ્વર તમને નિયમનું પાલન કરેલા સારા જાહેર કરે.” નિયમ યહૂદીઓ માટે લક્ષણાલંકાર છે.

તમે કૃપાથી દૂર થયા છો

જે માણસ એવો નિર્ણય કરે છે કે તેને ખ્રિસ્તની કૃપાની જરૂર નથી તેને પાઉલ ઊંચા સારા સ્થાનથી નીચે પડેલા માણસ સાથે સરખાવે છે.