gu_tn/GAL/03/27.md

10 lines
774 B
Markdown

# આ ફકરામાં તમે હંમેશા બહુવચન છે.
# તમે ... ખ્રિસ્તને પહેરી લીધા છે
અર્થ ૧) “તમે...ખ્રિસ્તના જેવા માણસ થયા છો” (યુ ડી બી) અથવા ૨) “તમે .... ઈશ્વર અને ખ્રિસ્ત સાથે સરખો જ સંબંધ છે.”
# ત્યાં કઈ પણ નહિ
“ત્યાં કોઈ ભેદભાવ નથી” અથવા “ઈશ્વર કોઈ ભેદભાવ જોતા નથી”
# જો તમે ખ્રિસ્તના છો તો તમે
“જો તમે ખ્રિસ્તના છો તો”