gu_tn/GAL/03/27.md

774 B

આ ફકરામાં તમે હંમેશા બહુવચન છે.

તમે ... ખ્રિસ્તને પહેરી લીધા છે

અર્થ ૧) “તમે...ખ્રિસ્તના જેવા માણસ થયા છો” (યુ ડી બી) અથવા ૨) “તમે .... ઈશ્વર અને ખ્રિસ્ત સાથે સરખો જ સંબંધ છે.”

ત્યાં કઈ પણ નહિ

“ત્યાં કોઈ ભેદભાવ નથી” અથવા “ઈશ્વર કોઈ ભેદભાવ જોતા નથી”

જો તમે ખ્રિસ્તના છો તો તમે

“જો તમે ખ્રિસ્તના છો તો”