gu_tn/GAL/02/09.md

9 lines
587 B
Markdown

# આપ્યુ ... સંગતનો જમણો હાથ
“સ્વાગત.... સાથી કાર્યકર માટે” અથવા “સન્માન સાથે સ્વાગત”
# જમણો હાથ
આ વાક્યને બહુવચનમાં ભાષાંતર કરવાની જરૂર છે જેઓનો હાથ છે : “તેઓનો જમણો હાથ.”
# ગરીબોને યાદ કરો
“ગરીબોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખો”