gu_tn/GAL/02/09.md

587 B

આપ્યુ ... સંગતનો જમણો હાથ

“સ્વાગત.... સાથી કાર્યકર માટે” અથવા “સન્માન સાથે સ્વાગત”

જમણો હાથ

આ વાક્યને બહુવચનમાં ભાષાંતર કરવાની જરૂર છે જેઓનો હાથ છે : “તેઓનો જમણો હાથ.”

ગરીબોને યાદ કરો

“ગરીબોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખો”