gu_tn/GAL/01/21.md

12 lines
619 B
Markdown

# પ્રાંતનો
“જગત ભાગ કહેવાય છે”
# હજી
“તે સમયે”
# પણ તેઓ માત્ર સાંભળતા જ હતા
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પણ તેઓ માત્ર એટલું જ જાણતા હતા જે તેઓએ મારાં વિષે સાંભળ્યું હતું.”
# હજી પણ હું નજરથી અજાણ હતો
“આ મંડળીમાંના ઘણાંઓએ મને કદી જોયો નથી”