gu_tn/EPH/06/9.md

731 B

એ જ બાબત દાસોને માટે કરતા રહો, તેઓને ધમકાવ્યા વિના

"તમારા દાસોને ધમકાવ્યા વિના વર્તવું જેમ ખ્રિસ્ત તેમની સાથે વર્તે તેમ."

જાણો કે તેઓનો તથા તમારો પણ [એક જ] માલિક સ્વર્ગમાં છે

"તમેં જાણો કે ખ્રિસ્ત દાસો તથા માલિકોનો માલિક છે"

અને તેમનામાં પક્ષપાત નથી

"અને તેમનામાં પક્ષપાત નથી"