# એ જ બાબત દાસોને માટે કરતા રહો, તેઓને ધમકાવ્યા વિના "તમારા દાસોને ધમકાવ્યા વિના વર્તવું જેમ ખ્રિસ્ત તેમની સાથે વર્તે તેમ." # જાણો કે તેઓનો તથા તમારો પણ [એક જ] માલિક સ્વર્ગમાં છે "તમેં જાણો કે ખ્રિસ્ત દાસો તથા માલિકોનો માલિક છે" # અને તેમનામાં પક્ષપાત નથી "અને તેમનામાં પક્ષપાત નથી"