gu_tn/EPH/06/21.md

559 B

મારી બાબતના સમાચાર

"મારી પરિસ્થિતિ" અથવા "મારી ઘટનાઓ"

તુખિક્સ

કેટલાક લોકોમાનો તુખિક્સ પણ હતો જેઓએ પાઉલ સાથે સેવા કરી હતી. (જુઓ: નામોનું ભાષાંતર કરો)

સર્વ બાબતોની તમને માહિતી હું આપીશ

"તમને સર્વ કહીશું" (યુ ડી બી)