# મારી બાબતના સમાચાર "મારી પરિસ્થિતિ" અથવા "મારી ઘટનાઓ" # તુખિક્સ કેટલાક લોકોમાનો તુખિક્સ પણ હતો જેઓએ પાઉલ સાથે સેવા કરી હતી. (જુઓ: નામોનું ભાષાંતર કરો) # સર્વ બાબતોની તમને માહિતી હું આપીશ "તમને સર્વ કહીશું" (યુ ડી બી)