gu_tn/EPH/06/19.md

1.1 KiB

કદાચ મને વચન આપવામાં આવે

"ઈશ્વર મને વચન આપે" અથવા "ઈશ્વર મને સંદેશો આપે". (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)

તેનો મર્મ જણાવવાને મને મારું મુખ ઊઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે

"જયારે હું હિંમતથી બોલું ત્યારે તે દરેકના જાણવામાં આવે"

તે માટે હું સંકાદોમાં બંધાયેલો એલચી છું

"હાલ હું બંદીવાન છુ કારણ કે સુવાર્તાનો સેવક છું"

મારે જેમ બોલવું જોઈએ તેમ બંદીવાનમાં પણ હું હિંમતપૂર્વક બોલું

"બંદીવાન હોવા છતાં પણ હિંમતપૂર્વક ઈશ્વરનો સંદેશો બોલું"