# કદાચ મને વચન આપવામાં આવે "ઈશ્વર મને વચન આપે" અથવા "ઈશ્વર મને સંદેશો આપે". (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય) # તેનો મર્મ જણાવવાને મને મારું મુખ ઊઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે "જયારે હું હિંમતથી બોલું ત્યારે તે દરેકના જાણવામાં આવે" # તે માટે હું સંકાદોમાં બંધાયેલો એલચી છું "હાલ હું બંદીવાન છુ કારણ કે સુવાર્તાનો સેવક છું" # મારે જેમ બોલવું જોઈએ તેમ બંદીવાનમાં પણ હું હિંમતપૂર્વક બોલું "બંદીવાન હોવા છતાં પણ હિંમતપૂર્વક ઈશ્વરનો સંદેશો બોલું"