gu_tn/EPH/05/22.md

588 B

તે શરીરના તારનાર છે

"ખ્રિસ્ત વિશ્વાસીઓના શરીરના તારનાર છે" અથવા "ખ્રિસ્ત સર્વ વિશ્વાસીઓના તારનાર છે" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

પત્નીઓ પોતાના પતિઓને સર્વમાં આધીન રહો

"પત્નીઓ પોતાના પતિઓને આધીન થાઓ" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)