# તે શરીરના તારનાર છે "ખ્રિસ્ત વિશ્વાસીઓના શરીરના તારનાર છે" અથવા "ખ્રિસ્ત સર્વ વિશ્વાસીઓના તારનાર છે" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ) # પત્નીઓ પોતાના પતિઓને સર્વમાં આધીન રહો "પત્નીઓ પોતાના પતિઓને આધીન થાઓ" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)