gu_tn/EPH/05/18.md

15 lines
759 B
Markdown

# દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ
"દ્રાક્ષારસમાંથી પીને મસ્ત ન થાઓ"
# તેણે બદલે પવિત્ર આત્માથી ભરપૂર થાઓ
"તેણે બદલે તમે પવિત્ર આત્માથી ભરપૂર થાઓ"
# ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી
"ગીતોથી ઈશ્વરનું ભજન કરો"
# હંમેશા આભારસ્તુતિ કરો
"હંમેશા અભાર માનો"
# પોતાને આધીન
"નમ્રતાથી પોતાને આધીન રહો"