gu_tn/EPH/05/18.md

759 B

દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ

"દ્રાક્ષારસમાંથી પીને મસ્ત ન થાઓ"

તેણે બદલે પવિત્ર આત્માથી ભરપૂર થાઓ

"તેણે બદલે તમે પવિત્ર આત્માથી ભરપૂર થાઓ"

ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી

"ગીતોથી ઈશ્વરનું ભજન કરો"

હંમેશા આભારસ્તુતિ કરો

"હંમેશા અભાર માનો"

પોતાને આધીન

"નમ્રતાથી પોતાને આધીન રહો"