gu_tn/EPH/04/28.md

1.2 KiB

તમારા મુખમાંથી કંઈ મલિન વચન નીકળે નહિ,

"નુકસાનકારક ભાષા તમારા મુખમાંથી નીકળે નહિ" અથવા "મલિન વાત તમારા મુખમાંથી નીકળે નહિ"

તેને બદલે જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે

"તેને બદલે જે બીજાને માટે ઉન્નતીરૂપ હોય અથવા બીજા વિશ્વાસીઓને બળ આપનારું હોય"

કે તેથી સાંભળનારાઓનું હિત સધાય

"આ રીતે સાંભળનારાઓનું હિત સાધી શકશો"

ઈશ્વરના આત્માને ખેદિત ન કરો

"તમારા મલિન વચનોથી ઈશ્વરના આત્માને દુઃખી ન કરો"

કોના દ્વારા તમને મુદ્રાંકિત કરવામાં આવ્યા છે

"તેણે તમને મુદ્રાંકિત કર્યાં છે"