gu_tn/EPH/04/28.md

15 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તમારા મુખમાંથી કંઈ મલિન વચન નીકળે નહિ,
"નુકસાનકારક ભાષા તમારા મુખમાંથી નીકળે નહિ" અથવા "મલિન વાત તમારા મુખમાંથી નીકળે નહિ"
# તેને બદલે જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે
"તેને બદલે જે બીજાને માટે ઉન્નતીરૂપ હોય અથવા બીજા વિશ્વાસીઓને બળ આપનારું હોય"
# કે તેથી સાંભળનારાઓનું હિત સધાય
"આ રીતે સાંભળનારાઓનું હિત સાધી શકશો"
# ઈશ્વરના આત્માને ખેદિત ન કરો
"તમારા મલિન વચનોથી ઈશ્વરના આત્માને દુઃખી ન કરો"
# કોના દ્વારા તમને મુદ્રાંકિત કરવામાં આવ્યા છે
"તેણે તમને મુદ્રાંકિત કર્યાં છે"