gu_tn/EPH/04/25.md

15 lines
887 B
Markdown

# અસત્યને દૂર કરો
"તમે જૂઠું બોલવાનું બંધ કરો"
# દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો
"વિશ્વાસીઓ તેઓના પડોશી સાથે સત્ય બોલો"
# આપણે એકબીજાના સભ્ય છીએ
"આપણે બધા ઈશ્વરના કુટુંબના સભ્ય છીએ" (જુઓ: વ્યાકરણમાં વ્યાપક)
# ગુસ્સે થાઓ,પણ પાપ ન કરો
"તમે ગુસ્સે થાવ પણ પાપ કરો નહિ"
# તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો
"સૂર્યને આથમતા પહેલા ગુસ્સાને સમાવી દો"