gu_tn/EPH/04/25.md

887 B

અસત્યને દૂર કરો

"તમે જૂઠું બોલવાનું બંધ કરો"

દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો

"વિશ્વાસીઓ તેઓના પડોશી સાથે સત્ય બોલો"

આપણે એકબીજાના સભ્ય છીએ

"આપણે બધા ઈશ્વરના કુટુંબના સભ્ય છીએ" (જુઓ: વ્યાકરણમાં વ્યાપક)

ગુસ્સે થાઓ,પણ પાપ ન કરો

"તમે ગુસ્સે થાવ પણ પાપ કરો નહિ"

તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો

"સૂર્યને આથમતા પહેલા ગુસ્સાને સમાવી દો"