gu_tn/EPH/04/11.md

1.2 KiB

આ જેવી ખ્રિસ્તે ભેટ આપી હતી

"ખ્રિસ્તે મંડળીને આ રીતે ભેટ આપી" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

જેઓ ઈશ્વરને માટે અલગ થયા

આ બધાં વિશ્વાસીઓને ઉલ્લેખે છે.

સેવાના કામ

"અન્યની સેવા કરતા"

ખ્રિસ્તના શરીરને મજબુત કરવું

આ અર્થાલંકાર આત્મિક વૃદ્ધિને શરીરની શક્તિ વધારવા માટે કરતી કસરતો સાથે સરખાવે છે. (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર)

ઐક્યમાં સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ

"સમાન રીતે વિશ્વાસમાં મજબૂત બનીએ"

પુખ્તતામાં સંપૂર્ણતાની પાયરીએ પહોચીયે

"જેથી પુખ્ત વિશ્વાસી ગણાઇએ"