# આ જેવી ખ્રિસ્તે ભેટ આપી હતી "ખ્રિસ્તે મંડળીને આ રીતે ભેટ આપી" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ) # જેઓ ઈશ્વરને માટે અલગ થયા આ બધાં વિશ્વાસીઓને ઉલ્લેખે છે. # સેવાના કામ "અન્યની સેવા કરતા" # ખ્રિસ્તના શરીરને મજબુત કરવું આ અર્થાલંકાર આત્મિક વૃદ્ધિને શરીરની શક્તિ વધારવા માટે કરતી કસરતો સાથે સરખાવે છે. (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર) # ઐક્યમાં સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ "સમાન રીતે વિશ્વાસમાં મજબૂત બનીએ" # પુખ્તતામાં સંપૂર્ણતાની પાયરીએ પહોચીયે "જેથી પુખ્ત વિશ્વાસી ગણાઇએ"