gu_tn/EPH/04/04.md

15 lines
823 B
Markdown

# એક શરીર
દરેક વિશ્વાસીઓ ઈશ્વરના કુટુંબના ભિન્ન ભિન્ન અંગો છે. (જુઓ: વ્યકારણમાં અર્થાલંકાર)
# એક આત્મા
એક જ પવિત્ર આત્મા છે.
# એકમાં જ બોલાવેલા
"ખાસ એકને માટે પસંદ કરેલો" અથવા "એકમાં જ નીમણુંક કરેલા"
# એક જ તેડાની આશામાં તેડાયેલા
"એક જ આશામાં".
# સર્વના પિતા... અને સર્વમાં
"પિતા સર્વ ઉપર... આપણા સર્વ...સર્વથી...સર્વની અંદર"