gu_tn/EPH/04/04.md

823 B

એક શરીર

દરેક વિશ્વાસીઓ ઈશ્વરના કુટુંબના ભિન્ન ભિન્ન અંગો છે. (જુઓ: વ્યકારણમાં અર્થાલંકાર)

એક આત્મા

એક જ પવિત્ર આત્મા છે.

એકમાં જ બોલાવેલા

"ખાસ એકને માટે પસંદ કરેલો" અથવા "એકમાં જ નીમણુંક કરેલા"

એક જ તેડાની આશામાં તેડાયેલા

"એક જ આશામાં".

સર્વના પિતા... અને સર્વમાં

"પિતા સર્વ ઉપર... આપણા સર્વ...સર્વથી...સર્વની અંદર"