gu_tn/EPH/01/22.md

2.2 KiB

ઈશ્વરે હસ્તક મુક્યું છે

" ઈશ્વરે મૂક્યું"(યુ ડી બી) અથવા " ઈશ્વરે મુક્યું"

સઘળી વસ્તુઓ ખ્રિસ્તના પગ નીચે છે

આ ખ્રિસ્તને શિરપતિ, અધિકાર અને પરાક્રમ તરીકે દર્શાવે છે. બીજું ભાષાંતર: " સઘળી વસ્તુઓ ખ્રિસ્તના અધિકાર નીચે છે." (જુઓ: વ્યાકરણ: કોઈ વસ્તુના નામની જગ્યાએ)

તેમને શિરપતી તરીકે આપ્યા... એ તેનું શરીર છે જેમ મનુષ્યોનું શરીર છે, શિર દરેક વસ્તુઓનો અમલ ચલાવે છે છે જે શરીરને લગતું છે, તેથી ખ્રિસ્ત મંડળીના શિર છે. (જુઓ: વ્યકારનું રૂપક)

મંડળીની દરેક બાબતો પર અધિકારી છે

"શિર" એ નેતા ને દર્શાવે છે અથવા એક જેને સત્તા છે. બીજું ભાષાંતર: " મંડળીની દરેક વસ્તુઓ પર અધિકાર ચલાવે છે".

જે તેમનું શરીર છે

મંડળીને હંમેશા ખ્રિસ્તનું શરીર તરીકે ઓળખવામાં આવી છે.

તેમની સંપૂર્ણતામાં જે દરેક વસ્તુને સર્વ બાબતે ભરે છે

ખ્રિસ્ત મંડળીને તેમના પરાક્રમથી ભરી દે છે અને તેમના જીવનથી. બીજું ભાષાંતર: "ખ્રિસ્ત તેમના જીવનથી અને પરાક્રમથી મંડળીને ભરી દે છે જેમ તે દરેક વસ્તુને જીવન આપે છે અને નિભાવે છે