gu_tn/EPH/01/22.md

18 lines
2.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઈશ્વરે હસ્તક મુક્યું છે
" ઈશ્વરે મૂક્યું"(યુ ડી બી) અથવા " ઈશ્વરે મુક્યું"
# સઘળી વસ્તુઓ ખ્રિસ્તના પગ નીચે છે
આ ખ્રિસ્તને શિરપતિ, અધિકાર અને પરાક્રમ તરીકે દર્શાવે છે.
બીજું ભાષાંતર: " સઘળી વસ્તુઓ ખ્રિસ્તના અધિકાર નીચે છે." (જુઓ: વ્યાકરણ: કોઈ વસ્તુના નામની જગ્યાએ)
# તેમને શિરપતી તરીકે આપ્યા... એ તેનું શરીર છે જેમ મનુષ્યોનું શરીર છે, શિર દરેક વસ્તુઓનો અમલ ચલાવે છે છે જે શરીરને લગતું છે, તેથી ખ્રિસ્ત મંડળીના શિર છે. (જુઓ: વ્યકારનું રૂપક)
# મંડળીની દરેક બાબતો પર અધિકારી છે
"શિર" એ નેતા ને દર્શાવે છે અથવા એક જેને સત્તા છે.
બીજું ભાષાંતર: " મંડળીની દરેક વસ્તુઓ પર અધિકાર ચલાવે છે".
# જે તેમનું શરીર છે
મંડળીને હંમેશા ખ્રિસ્તનું શરીર તરીકે ઓળખવામાં આવી છે.
# તેમની સંપૂર્ણતામાં જે દરેક વસ્તુને સર્વ બાબતે ભરે છે
ખ્રિસ્ત મંડળીને તેમના પરાક્રમથી ભરી દે છે અને તેમના જીવનથી. બીજું ભાષાંતર: "ખ્રિસ્ત તેમના જીવનથી અને પરાક્રમથી મંડળીને ભરી દે છે જેમ તે દરેક વસ્તુને જીવન આપે છે અને નિભાવે છે