gu_tn/COL/01/13.md

900 B

તેમણે બચાવ્યા છે

"ઈશ્વર પિતાએ બચાવ્યા છે"

અમને બદલી નાખ્યા

"અમને ખસેડ્યા". "અમને બંને પાઉલ અને કોલોસીના વિશ્વાસીઓ છે. (જુઓ: વ્યાપક)

પોતાના પ્રિય પુત્ર

"ઈશ્વર પિતાનો પ્રિય પુત્ર, ઈસુ ખ્રિસ્ત"

તેમના પુત્રમાં આપણને આપણા

"તેમના પુત્ર અમને કિંમત આપી"

પાપોની માફી

"તેમના પુત્રએ આપણા પાપો માફ કર્યા" તથા "પિતાએ અમને તેમના પુત્ર મારફતે માફ કર્યા"