# તેમણે બચાવ્યા છે "ઈશ્વર પિતાએ બચાવ્યા છે" # અમને બદલી નાખ્યા "અમને ખસેડ્યા". "અમને બંને પાઉલ અને કોલોસીના વિશ્વાસીઓ છે. (જુઓ: વ્યાપક) # પોતાના પ્રિય પુત્ર "ઈશ્વર પિતાનો પ્રિય પુત્ર, ઈસુ ખ્રિસ્ત" # તેમના પુત્રમાં આપણને આપણા "તેમના પુત્ર અમને કિંમત આપી" # પાપોની માફી "તેમના પુત્રએ આપણા પાપો માફ કર્યા" તથા "પિતાએ અમને તેમના પુત્ર મારફતે માફ કર્યા"