9 lines
1.2 KiB
Markdown
9 lines
1.2 KiB
Markdown
# આલેક્ઝાન્દ્રિયાનું વહાણ
|
|
|
|
શક્ય અર્થઘટનો: ૧) “એક વહાણ જે આલેક્ઝાન્દ્રિયા થી આવેલું હશે” અથવા ૨) “આલેક્ઝાન્દ્રિયા માં જેની નોંધણી થઇ હોઈ એવું વહાણ”. જુઓ આગળ તમે આલેક્ઝાન્દ્રિયા કેવી રીતે લખ્યું છે.
|
|
# જોડિયા ભાઈઓ... કાસ્તો અને પોલ્લુક
|
|
|
|
આ બે કાસ્તો અને પોલ્લુક, ગ્રીક દેવ, ઝીયસના જોડિયા દિકરાઓ દર્શાવે છે. તેઓ વિષે એવી માન્યતા હતી કે તેઓ વહાણ બહાવનારા (દેવો) છે.
|
|
# સિરાકુસ શહેર
|
|
|
|
સિરાકુસ શહેર હાલના સીસીલી ટાપુના દક્ષિણપૂર્વ કિનારા પર આવેલું છે, જે ઇટલીની દક્ષિણપશ્ચિમેં આવેલું છે. |