gu_tn/ACT/28/11.md

1.2 KiB

આલેક્ઝાન્દ્રિયાનું વહાણ

શક્ય અર્થઘટનો: ૧) “એક વહાણ જે આલેક્ઝાન્દ્રિયા થી આવેલું હશે” અથવા ૨) “આલેક્ઝાન્દ્રિયા માં જેની નોંધણી થઇ હોઈ એવું વહાણ”. જુઓ આગળ તમે આલેક્ઝાન્દ્રિયા કેવી રીતે લખ્યું છે.

જોડિયા ભાઈઓ... કાસ્તો અને પોલ્લુક

આ બે કાસ્તો અને પોલ્લુક, ગ્રીક દેવ, ઝીયસના જોડિયા દિકરાઓ દર્શાવે છે. તેઓ વિષે એવી માન્યતા હતી કે તેઓ વહાણ બહાવનારા (દેવો) છે.

સિરાકુસ શહેર

સિરાકુસ શહેર હાલના સીસીલી ટાપુના દક્ષિણપૂર્વ કિનારા પર આવેલું છે, જે ઇટલીની દક્ષિણપશ્ચિમેં આવેલું છે.