gu_tn/ACT/28/05.md

761 B

તેણે સાપને આગ્નીમાં ફેંકી દીધો

“પોતાનો હાથ જોરથી ઝાટક્યો જેથી સાપ હાથમાંથી આગમાં પડી જાય”

તેને સખત તાવ આવશે

શક્ય અર્થઘટન: ૧) “તેને ખુબ જ તાવ આવશે” અથવા ૨) “તેને સોજો આવી જશે.”

કહ્યું કે તે ઈશ્વર છે

ત્યાં એવી માન્યતા હતી કે જો કોઈ ઝેરી સાપના દંશ પછી પણ બચી જાય તો નિશ્ચે તે દૈવીય અથવા દેવ હશે.