gu_tn/ACT/28/05.md

6 lines
761 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેણે સાપને આગ્નીમાં ફેંકી દીધો
“પોતાનો હાથ જોરથી ઝાટક્યો જેથી સાપ હાથમાંથી આગમાં પડી જાય”
# તેને સખત તાવ આવશે
શક્ય અર્થઘટન: ૧) “તેને ખુબ જ તાવ આવશે” અથવા ૨) “તેને સોજો આવી જશે.”
# કહ્યું કે તે ઈશ્વર છે
ત્યાં એવી માન્યતા હતી કે જો કોઈ ઝેરી સાપના દંશ પછી પણ બચી જાય તો નિશ્ચે તે દૈવીય અથવા દેવ હશે.