gu_tn/ACT/28/03.md

800 B

એક ઝેરી સાપ નીકળી આવ્યો

“લાકડીઓના ભારા માંથી એક ઝેરી સાપ નીકળી આવ્યો”

તેના હાથે વીંટળાઈ ગયો

“પાઉલના હાથે વળગી ગયો અને તે નીકળતો ન હતો”

આ માણસ ચોક્કસ ખૂની છે

“સાચેજ, આ માણસ ખૂની છે” અથવા “આ માણસ સાચેજ ખૂની છે”

તો પણ ન્યાય તેને જીવવા દેશે નહિ

“ન્યાયની દેવી તેને મોતના મુખમાંથી છટકીને જવા દેવાની નથી”