# એક ઝેરી સાપ નીકળી આવ્યો “લાકડીઓના ભારા માંથી એક ઝેરી સાપ નીકળી આવ્યો” # તેના હાથે વીંટળાઈ ગયો “પાઉલના હાથે વળગી ગયો અને તે નીકળતો ન હતો” # આ માણસ ચોક્કસ ખૂની છે “સાચેજ, આ માણસ ખૂની છે” અથવા “આ માણસ સાચેજ ખૂની છે” # તો પણ ન્યાય તેને જીવવા દેશે નહિ “ન્યાયની દેવી તેને મોતના મુખમાંથી છટકીને જવા દેવાની નથી”