gu_tn/ACT/27/27.md

15 lines
715 B
Markdown

# આદ્રિયાનો દરિયો
ઇટલી અને ગ્રીસ વચ્ચેનો સમુદ્ર
# તેઓએ માપણી કરી
તેઓએ દરિયાના પાણીની ઊંડાઈ માપી. (UDB)
# વીસ માપ માલુમ પડ્યું
“વીસ માપ” અથવા “૪૦ મીટર”. આ માપણીનો એકમ હતો. (UDB)
# પછી પંદર માપ
“૧૫ માપ માલુમ પડયું” અથવા “૩૦ મીટર”
# કઈ અણીદાર (ટેકરી જેવા પથ્થર)
“વહાણની પાછળના ભાગે”