# આદ્રિયાનો દરિયો ઇટલી અને ગ્રીસ વચ્ચેનો સમુદ્ર # તેઓએ માપણી કરી તેઓએ દરિયાના પાણીની ઊંડાઈ માપી. (UDB) # વીસ માપ માલુમ પડ્યું “વીસ માપ” અથવા “૪૦ મીટર”. આ માપણીનો એકમ હતો. (UDB) # પછી પંદર માપ “૧૫ માપ માલુમ પડયું” અથવા “૩૦ મીટર” # કઈ અણીદાર (ટેકરી જેવા પથ્થર) “વહાણની પાછળના ભાગે”