gu_tn/ACT/26/01.md

756 B

તેનો હાથ લંબાવીને

“લોકોના સમૂહનું ધ્યાન ખેચવા તેણે પોતાનો હાથ તેઓ સામે લંબાવ્યો”

પોતાનો બચાવ કરતાં

“પોતાના પર લાગેલા તહોમતો સામે પોતાનું રક્ષણ કરવાનું શરુ કર્યું”

હું પોતાને ખુશ કિશ્મત માનું છું

અગ્રીપા સામે બોલવાની તકથી પાઉલ ખુશ હતો તેને લાગ્યું કે સુવાર્તા કહેવાની આ એક તક છે.